Advertisement

accident between bike and luxury three brothers died

accident between bike and luxury three brothers died બનાસકાંઠાના લાખણીના ગેળા રોડ પર ભયંકર અકસ્માત સર્જાયો હતો. ટ્રાવેલ બસ અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઇક પર સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. મૃતકોમાં ત્રણેય યુવકો સગાભાઈ હતી. જેઓ લાખણીના લાલપુર ગામના રહેવાસી હતી. પ્રજાપતિ સમાજના સગા ત્રણ ભાઈઓના મોત નિપજતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઈ ગઈ છે. 108 દ્વારા મૃતકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા.

લક્ઝરી,અકસ્માત,સગાભાઈ,મોત,બનાસકાંઠા,ગુજરાતી સમાચાર,ગુજરાત ન્યૂઝ,zee news,breaking news gujarati,live gujarati news tv,gujarati news channel,news from gujarat,ગુજરાતી ન્યૂઝ,top news,gujarati breaking news,latest news of gujarat,latest news in gujarati,

Post a Comment

0 Comments